કેમ્પબેલ વિલ્સન એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેનપદેથી રાજીનામું આપશે
કેમ્પબેલ વિલ્સન એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેનપદેથી રાજીનામું આપશે
Blog Article
એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સન એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદેથી રાજીનામું આપશે અને એર ઇન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર નિપુણ અગ્રવાલ આ બજેટ એરલાઇનનું ચેરમેનપદ સંભાળશે.
જૂન 2022થી એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન રહેલા વિલ્સન આ બજેટ એરલાઇનના બોર્ડમાંથી પણ બહાર નીકળશે.મંગળવારે સ્ટાફને આપેલા આંતરિક સંદેશમાં, વિલ્સને કહ્યું કે તેમણે નક્કી કર્યું છે
Report this page